7 ઑગસ્ટ, 2015

HTET - NEW NOTIFICATION : 2015



મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી- એચટાટ :

  • નવું સુધારેલ જાહેરનામું-2015 : (તા. 04/08/2015) :-

    > http://ojas.guj.nic.in વેબસાઇટ પર ઉમેદવારો માટે HTAT નું રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઇન ભરવાનો સમયગાળો :

       તા.10/08/2015 બપોરના 02:00 થી  તા.19/08/2015 બપોરના 03:00 કલાક સુધી

    > કમ્પ્યુટરાઇઝ પોસ્ટ ઓફીસમાં ફી સ્વીકારવાનો સમયગાળો :


       તા.10/08/2015 બપોરના 14:00 થી  તા.20/08/2015 સુધી

       (પોસ્ટ ઓફીસના કામકાજના સમય સુધી) (રજાના દિવસો સિવાય).
       તેમજ નેટબેંકીંગ મારફત જાહેરાતના સમયગાળા સુધી.

    > હોલ ટીકીટ (પ્રવેશ પત્ર) ojas ની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાનો સમય :

       તા.14/09/2015 બપોરના 02:00 કલાકથી.

    > કસોટીની તારીખ અને સમય :

       તા.20/09/2015  સમય : બપોરે 12:00  થી 02:00.


    સુધારેલ જાહેરનામું : HTAT 2015  -   Click Here .pdf

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

NOTICE BOARD