7 સપ્ટેમ્બર, 2014

Positive feedback

ક્યા સુધી બહાના દેશુ....

સફળતા અથવા બહાનાબાજી !

  ૧."મને યોગ્ય ભણતરની તક ન મળી"

>> યોગ્ય ભણતરની તક તો વિષ્વની      કારની નંબર ૧ કંપની  ફોડઁ ના હેનરી ફોડઁને પણ નહતી મળી!

૨."નાનપણમાં જ મારા પિતાનુ દેહાન્ત થઈ ગયુ હતુ"

>>પૄખ્યાત સંગીતકાર એ.આર.રહેમાનના પિતાશ્રી નાનપણમાં જ મૃત્યુ પામેલા!

૩."હુ અત્યંત ગરીબ કુટુંબમાંથી આવુછુ"

>>પૂવઁ રાષ્ટ્પતિ અબ્દુલ કલામ પણ ગરીબ કુટુંબમાંથી હતા!

૪."હુ નાનપણથી જ અસ્વસ્થ હતો"

>>ઓસ્કર એવોડઁ વિજેતા મરલી મેટરીન નાનપણથી બહેરી અને અસ્વસ્થ હતી!

૫."મે અધીઁ જીંદગી સાઈકલ ચલાવીને ગુજારી છે"

>>નિરમા ના માલીક કરશનભાઈ પટેલ એ પણ અધીઁ જીંદગી સાઈકલ પર ફરી માલ વેચ્યો છે!

૬."એક દુઁઘટનામાં હુ અપંગ થયા બાદ મારી હિંમત તુટી ગઈ"

>>પૄખ્યાત નૃત્યાંગના સુધા ચંદૄનનો એક પગ નકલી છે!

૭."મને નાનપણથી બધા મંદબુધ્ધીનો કહેતા"

>>થોમસ અલ્વા એડીશન જેમણે ઈલેક્ટીૄક બલ્બ શોધ કરી તેને પણ નાનપણમાં લોકો મંદબુધ્ધીનો કહેતા!

૮."હુ એટલીવાર હાયોઁ છુ કે હવે હિંમત નથી"

>>અબૄાહંમ લિંકન ૧૫ વખત ચુટણી હાયાઁ પછી અમેરીકાના રાષ્ટૄપતિ બન્યા!

૯."મારે નાનપણથી જ કુટુંબની જવાબદારી આવી પડી"

>>લતા મંગેશકર પર પણ નાનપણથી જ કુટુબની જવાબદારી આવી પડી હતી.

૧૦."મારી ઊચાઈ બહુ ઓછી છે"

>>સચિન તેંડુલકર ની ઊચાઈ પણ ઓછી જ છે !

૧૧."હુ એક નાનકડી નોકરી કરુ છુ...એ માં હુ શુ કરી શકુ"

>>ધીરુભાઈ અંબાણી પણ નાની નોકરી જ કરતા!

૧૨."મારી કંપનીએ એકવાર દિવાળુ ફુક્યુછે,હવે મારી પર ભરોસો કોણ કરે? "

>>ઠંડા પિણાની કંપની "પેપ્સી" ના નિઁમાતાએ બે વખત દેવાળીયા થયા હતા!

૧૩."મારુ બે વખત નવઁસ બૄેકડાઊન થયુ છે, હવે હુ શુ કરી શકુ? "

>>ડિઝનીલેન્ડ બનાવતા પહેલા વોલ્ટ ડિઝનીને ૩ વખત નવઁસ બેૄકડાઊન થયેલુ!

૧૪."મારી ઉંમર બહુ વધુ છે"

>>વિશ્ર્વ પૄસિધ્ધ કેંટુકી ફૄાઈડ ના માલિકે ૬૦ વષઁની ઉંમરે પહેલુ રેસ્ટોરંન્ટ ખોલેલુ!

૧૫."મારી પાસે પૈસા નથી"

>>ઈન્ફોસિસના પૂવઁ ચેયરમેન નારાયણમૂતિઁ પાસે પણ પૈસા ન હતા, તેમણે પોતાની પત્નીના ઘરેણા પણ વેંચવા પડેલ!

આજે તમે જ્યા પણ હો કે કાલે તમે જ્યા પણ પહોચો...એ માટે કોઈને જવાબદાર ઠેરાવતા નહી....કારણકે...તમારે જ નક્કી કરવાનુછે કે.....
|| સ ફ ળ  થ વુ  છે  કે
બ હા ના  આ પ વા છે ||

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

NOTICE BOARD